More then 3000 satisfied patients
operated by 
Dr Dhaval Mangukiya one of the best gastrosurgeon Surat  in wide spectrum of diseases of Gastro Intestinal & Hepato Pancreatico Biliary System with the expert skills and
successful outcome. Words from these patients and their relatives matters the
most for us encouraging to provide the best care continuously. We wish all our patients fastest recovery.

Best Gastrosurgeon Surat
Dr Dhaval Mangukiya
  • સિડ્સ હૉસ્પિટલ સુવિધા સારી લાગી છે. હોસ્પિટલનું વાતાવરણ ઘણું સરસ છે. હોસ્પિટલના સ્ટાફનો સ્વભાવ મિલનસાર અને મદદનીશ છે. હોસ્પિટલનો નર્સિંગ સ્ટાફ પણ ઘણો સહકાર આપે છે. અમારા ડો. ધવલ માંગુકિયા સર નો સ્વભાવ ઘણો સારો છે. દરેક વાત ઘણી સારી રીતે સમજાવે છે. સલાહ પણ ઘણી સરસ આપે છે.

-Shitalben Patil (Udhana, Surat)

– Shitalben Patil (Udhana, Surat)

  • Every facility at SIDS Hospital is excellent. According to me the best treatment by Best Gastrosurgeon of Surat is given. We are fully satisfied. Thank you so much Dr. Dhaval Mangukiya.

                                                   

-Mr. Ajaybhai (Surat)

  •  ડો. ધવલ માંગુકિયા સરનો સ્વભાવ પ્રેમાળ તેમજ ખૂબ જ સારો છે. તેમજ દરેક તકલીફોને સમજીને સારી રીતે દૂર કરે છે. તેમજ ડો.ધવલ માંગુકિયા દર્દી પર પણ ખૂબ જ સારું ધ્યાન આપે છે. સિડ્સ હોસ્પિટલનું વાતાવરણ પણ ખૂબ સારું છે અને હોસ્પિટલની સ્વચ્છતા પણ ખૂબ સારી છે. દરેક સ્ટાફના સભ્યો દિલથી દર્દીની સેવા કરે છે. સિડ્સ હોસ્પિટલમાં સગવડો અને સુવિધા પણ ખૂબ જ સારી મળી રહે છે.

-Raghubhai Jadhav (Ankleshwar)

-Raghubhai Jadhav (Ankleshwar)

  • સિડ્સ હોસ્પિટલખૂબ જ સારી છે. દર્દીને જરૂરી સારવાર સમયસર અને પૂરતી મળી રહે છે. ડો. ધવલ માંગુકિયા સર નો સ્વભાવ પણ ખૂબ સારો છે અને અમારી તકલીફો પણ દૂર કરી છે. તેમજ ડો. ધવલ માંગુકિયા ખૂબ જ સારી રીતે બધી વાતો પણ સમજાવે છે. સિડ્સ હોસ્પિટલ ખૂબ જ સારી અને ઘર જેવી છે.

-Nileshbhai Gamit (Vyara)

-Nileshbhai Gamit (Vyara)

  • ડો. ધવલ ફરીથી જીવન આપ્યું એ બદલ તમારો અને તમારા સ્ટાફનો આભાર માનું છું. સ્ટાફ ના લોકો નો ખૂબ ખૂબ આભાર માનું છું. ડો. ધવલ માંગુકિયા તમારો ખૂબ ખૂબ ખૂબ આભાર માનું છું.

-Maganbhai Patel (Surat)

-Maganbhai Patel (Surat)

  • ડો. ધવલ માંગુકિયા ખૂબ જ સારા છે અને શાંત સ્વભાવના છે. સ્ટાફ પણ પરિવાર જેવો જ છે. સિડ્સ હોસ્પિટલમાં 24 કલાક સ્વચ્છતા ખૂબ જ સારી હોય છે. સામાન્ય રીતે તો હોસ્પિટલમાં દાખલ થવું કોઈને ગમતું ન હોય એ છતાં પણ જો જીવનમાં ફરી પાછું મારે દાખલ થવું પડે તો હું આ જ હોસ્પિટલમાં દાખલ થઈશ.

-Dipakbhai (City Light, Surat)

-Dipakbhai (City Light, Surat)

  • ડો. ધવલ માંગુકિયા સર નો સ્વભાવ દર્દી અને તેમના સગા સંબંધીઓ સાથે વાતચીત તથા સમજ આપવાની રીત સરસ છે. દર્દીને સરસ રીતે સમજાવે છે. હોસ્પિટલ દર્દીને ખૂબ જ કાળજીથી સંભાળે છે. Diet માટે પણ હોસ્પિટલ ખૂબ જ એક્ટિવ છે. બધી જ રીતે બધા જ કાર્યમાં Hospital is Best.

-Anonymous

-Anonymous

  • डॉ. धवल सर  मृदूभाषी आणि प्रामाणिक आहे पेशंटला अतिशय चांगल्या पद्धतीने समजून सांगतात पेशंटचे पूर्ण समाधान करतात. हॉस्पिटल स्टाफ अतिशय चांगला प्रामाणिक व मन लावून काम करणार आहे. दवाखाना स्वच्छ आहे |

Sushilbhai (Maharshtra)

  • ડો. ધવલ માંગુકિયા ની સમજાવવાની શૈલી ખૂબ સરળ છે. તેમજ તેઓ સારવાર પણ ખૂબ સારી આપે છે. સિડ્સ હોસ્પિટલનો સ્ટાફ પણ ખૂબ સારો અને પ્રેમાળ છે. હોસ્પિટલનું વાતાવરણ ખુબ સરસ છે. હોસ્પિટલમાં મળતી સુવિધાઓ ખૂબ સારી છે.

     

Chandreshbhai (Surat)

 

  • डो. धवल मांगुकिया का स्वभाव बहुत अच्छा है | उनकी समझाने की शैली सरल है | सिड्स हॉस्पिटल का वातावरण और सुविधा भी अच्छा है | हॉस्पिटल के  स्टाफ का स्वभाव भी बहुत अच्छा है |

                                                    

     

Anonymous

     

 

Pancreatic Surgery Success Story

                Colon Surgery Patient Testimonial

Pancreatic Surgery Success Story

Colon Cancer Surgery

Liver Surgery

Pancreatic Surgery

Small Bowel (Intestine) Surgery